Gold Price Today : વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ઓગસ્ટ 2023માં ડિલિવરી માટે સોનું રૂ. 174 અથવા 0.29 ટકા વધીને રૂ. 59,964 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં, ઓગસ્ટ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 59,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતો. ઓક્ટોબર … Read more