Posted inEducation

CBSE Board Exam 2024 : 15 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ, શેડ્યૂલ અહીં જુઓ

CBSE Board Exam 2024 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને CBSE બોર્ડની પરીક્ષા 2024નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. 2024માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2023 દરમિયાન લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા સત્તાવાર સૂચના CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા લગભગ 55 … Read more

digital chhapu WhatsApp ચેનલમાં જોડાવો