સિંધુ ભવન રોડના વિવિધ કાફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તપાસ મોડી રાત્રે રોડ પર નશામાં વાહન ચલાવનારની તપાસ કરવામાં આવી હતી વિવિધ કાફેમાં એસઓજીનું મેગા સર્ચ ઓપરેશન ઇસ્કોન બ્રિજ અકસ્માત : સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનાર ઈસ્કોન બ્રિજ અકસ્માત (Iskon Bridge Accident) બાદ અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની છે. જેના પગલે મોડી રાત્રીના કાફે અને રેસ્ટોરન્ટમાં તપાસનો … Read more