Posted inIndia

માથું ઝુકાવી દે તેવી ઘટના, મણિપુર પીડિતાનો પતિ આર્મીમેન છે, જેને દેશ માટે કારગિલ યુદ્ધ પણ લડ્યું હતું

નવી દિલ્હી : મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન પરેડ કરાવવાનો મામલો ચર્ચામાં છે. તેના ઘેરા પડઘા આખા દેશમાં પડી રહ્યા છે. પીએમ મોદીએ પણ આ સમગ્ર મામલે દુખ વ્યક્ત કર્યું છે. તે જ સમયે, વિપક્ષે આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. હવે આ મુદ્દે મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક નવા ચોંકાવનારા ઘટસ્ફોટ … Read more

digital chhapu WhatsApp ચેનલમાં જોડાવો