લાચાર ટોલ કર્મચારી આરોપી મહિલાની માર સામે કોઈ પ્રતિક્રિયા પણ આપી શકી નહીં અને ગરીબ મહિલા ખુરશી સાથે નીચે પડી ગઈ. જ્યારે બહાર ઉભેલા અન્ય પુરૂષ અને મહિલા ટોલકર્મીઓ તમાશો જોતા રહ્યા હતા. બુથની અંદર પડેલા કર્મચારીને ઉપાડવાની પણ કોઈએ તસ્દી લીધી ન હતી. ગ્રેટર નોઈડા (વાયરલ વિડિઓ) : એક મહિલા ટોલ કર્મચારીને માર મારવામાં … Read more