Posted inCricket

અભિનેત્રી શ્રદ્ધા કપૂર મોહમ્મદ સિરાજના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ગઈ, સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો

Mohammed Siraj: રવિવાર 17 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલમાં શાનદાર બોલિંગ કર્યા બાદ મોહમ્મદ સિરાજ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે સિરાજે ફાઈનલ મેચમાં 6/21નો આંકડો નોંધાવ્યો હતો, જે ODI મેચોમાં ભારતીય બોલરનું ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. એશિયા કપના ઈતિહાસમાં એકંદરે બીજી સર્વશ્રેષ્ઠ સંખ્યા પણ હતી. આ પ્રદર્શન બાદ દરેક લોકો મિયા તરીકે ઓળખાતા … Read more

digital chhapu WhatsApp ચેનલમાં જોડાવો