કાવ્યા મારન

IPL 2024

IPL 2024: કાવ્યા મારને SRH ના કેપ્ટનની જાહેરાત કરી, પેટ કમિન્સ નહીં પરંતુ આ ખેલાડીને જવાબદારી સોંપી

IPL 2024: આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપની જવાબદારી એઈડન માર્કરામ પાસે રહેશે. જી હા, 29 વર્ષીય દિગ્ગજ ક્રિકેટરે IPL 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન તરીકે પણ કામ કર્યું હતું.

Read More