રોહિત શર્મા અને વિરાટ કોહલી અત્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય આધારસ્તંભ છે. આ બંનેની હાજરી ટીમના બેટિંગ ઓર્ડરને ઘણી મજબૂત બનાવે છે. પરંતુ વધતી ઉંમર સાથે આ બંને ખેલાડીઓ નિવૃત્તિની નજીક આવી રહ્યા છે. તેથી ભારતીય ચાહકો વિરાટ કોહલી અને રોહિત શર્માના સ્થાનને લઈને ખૂબ જ ચિંતિત છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને ત્રણ એવા ખેલાડીઓ મળ્યા … Read more