mgid.com, 756760, DIRECT, d4c29acad76ce94f

મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2024

IPL 2024 પહેલા નીતા અંબાણીની મુશ્કેલીઓ વધી, હાર્દિકના કારણે આ 5 ખૂંખાર ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યા છે

IPL 2024: રોહિત શર્માને IPLનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. તેની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત આઈપીએલ ટ્રોફી જીતી છે.

Read More
IPL 2024

હાર્દિક પંડ્યા આઉટ, જયારે આ 4 ખતરનાક વિદેશી ખેલાડીઓનો તક, IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ 11 જાહેર!

Mumbai Indians: જો આપણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમની ટીમ પર નજર કરીએ તો ટીમમાં ઘણા ભારતીય સ્ટાર બેટ્સમેન છે. જેના કારણે જો આપણે મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ 11ને તૈયાર કરીએ તો તેમાં 4 વિદેશી ખેલાડીઓ જેમ કે ડીવાલ્ડ બ્રુઈસ, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી અને જેસન બેહરેનડોર્ફને તક મળવા જઈ રહી છે.

Read More
IPL 2024

IPL 2024માં હાર્દિક પંડ્યા નહીં રમે, રોહિત શર્મા નહીં પરંતુ આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે

Hardik Pandya: તાજેતરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હાર્દિક પંડ્યા IPL 2024માં ટીમનું સુકાની નહીં કરે અને મેનેજમેન્ટ તેના સ્થાને ટીમના કેપ્ટન તરીકે નવા ખેલાડીની નિમણૂક કરી શકે છે.

Read More