વિરાટ કોહલી

CRICKET

અફઘાનિસ્તાન T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-કોહલીની વાપસી, હાર્દિક-રાહુલ આઉટ

Team India: ભારતે આ શ્રેણી અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે રમવાની છે. આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતની આ છેલ્લી T20 ફોર્મેટ શ્રેણી છે. 11મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

Read More
CRICKET

વિરાટ-રોહિતની બાળકો જેવી જીદ ટીમ ઈન્ડિયાને મોંઘી પડશે, જાણો શું છે મામલો

Team India: જો રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે સફેદ બોલની ક્રિકેટ નહીં રમે તો ટીમને નુકસાન થઈ શકે છે. આ બંને ખેલાડીઓ ખૂબ જ અનુભવી છે અને જો તેઓ ટીમમાં હાજર ન હોય તો તે ભારતીય ટીમ માટે ખૂબ મોંઘુ સાબિત થઈ શકે છે.

Read More
CRICKET

આફ્રિકા ટેસ્ટ સિરીઝ પૂરી થતાં જ આ 3 ખેલાડીઓએ કરશે સંન્યાસની જાહેરાત

માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ આફ્રિકા સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ એકસાથે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તો ચાલો જાણીએ આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ કોણ છે જેઓ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

Read More
IPL 2024

જે ગલી ક્રિકેટ રમવા લાયક નથી તેના કોહલીએ 10 કરોડથી વધુનો ખર્ચ કરી પોતાની ટીમમાં સમાવેશ કર્યો

Virat Kohli: વિરાટ કોહલીની ટીમ RCBએ એવા બોલર પર દાવ લગાવ્યો છે જેના વિશે કોઈ બોલર કલ્પના પણ કરી શકે નહીં. વાસ્તવમાં વાત એ છે કે મેનેજમેન્ટે કેરેબિયન બોલર અલઝારી જોસેફને 11.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Read More