આ દિવસોમાં ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે અને હાલમાં એશિયન ગેમ્સમાં ક્રિકેટ સ્પર્ધા રમાઈ રહી છે. આજે સવારે નેપાળ અને મોંગોલિયા વચ્ચે ક્રિકેટ મેચ પણ રમાઈ હતી અને આ ક્રિકેટ મેચ નેપાળ ક્રિકેટ માટે ઘણી રીતે ઐતિહાસિક સાબિત થઈ છે. આ ક્રિકેટ મેચ સાથે નેપાળ ક્રિકેટ ટીમે ઘણા એવા … Read more