Posted inCricket

શરમજનક હાર બાદ પણ દાસુન શનાકાનું વલણ ન બદલાયું, વર્લ્ડ કપમાં બદલો લેવાની જાહેરાત કરી

દાસુન શનાકાની કપ્તાનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા આ મેચ 10 વિકેટથી હારી ગયું છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકાને હરાવીને આઠમી વખત ODI એશિયા કપની ચેમ્પિયન બની છે. આ કારમી હાર બાદ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા થોડા ગુસ્સામાં દેખાયા અને પોતાની જ ટીમને ફટકાર લગાવી. તેણે વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયાને … Read more

digital chhapu WhatsApp ચેનલમાં જોડાવો