Posted inCricket

વર્લ્ડ કપ શરૂ થવાના 8 દિવસ પહેલા પાકિસ્તાન ટીમે BCCIને લઈને ICCને કરી ફરિયાદ, લગાવ્યા ગંભીર આરોપ

ICC ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના મેદાન પર રમાશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. પરંતુ આ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. તાજેતરના સમાચાર અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ … Read more

digital chhapu WhatsApp ચેનલમાં જોડાવો