ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 વનડેમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ કિંગ કોહલીએ ત્રીજી મેચમાં વાપસી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને જીતવા માટે 353 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઇનિંગની શરૂઆત પહેલા વિરાટ કોહલી પેડ ઓન કરીને તૈયાર બેઠો જોવા મળ્યો હતો, મેચ દરમિયાન કોમેન્ટેટર્સ પણ વાત કરી રહ્યા હતા કે … Read more