BIG BREAKING: ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થયો દગો, IPL 2024 માં સુરેશ રૈના આ ટીમનો મેન્ટર બનશે
Suresh Raina: પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેશ રૈના IPL 2024ની સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટરની ભૂમિકા ભજવતો જોવા મળશે. જો કે રૈના કે લખનૌ સુપર જાયન્ટ્સે આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.
Read More