આફ્રિકા ટેસ્ટ શ્રેણી પહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, પૂર્વ કેપ્ટને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી
Dean elgar: એલ્ગર ભારત સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં રમતા જોવા મળશે અને ત્યાર બાદ તે નિવૃત્તિ લેશે. તમને જણાવી દઈએ કે ડીન એલ્ગરે ટેસ્ટ ફોર્મેટમાં સાઉથ આફ્રિકા ટીમની કપ્તાની કરી છે અને તેણે 17 ટેસ્ટ મેચોમાં ટીમની કેપ્ટનશિપ કરી છે.
Read More