રોહિત શર્માઃ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચમાં આખી દુનિયાની નજર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. બંને ખેલાડીઓ આક્રમક બેટિંગ માટે જાણીતા છે. આખી દુનિયા રોહિતના પુલ શોટ અને વિરાટ કોહલી (Virat Kohli) ની કવર … Read more