વિરાટ-રોહિતની બાળકો જેવી જીદ ટીમ ઈન્ડિયાને મોંઘી પડશે, જાણો શું છે મામલો
Team India: જો રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે સફેદ બોલની ક્રિકેટ નહીં રમે તો ટીમને નુકસાન થઈ શકે છે. આ બંને ખેલાડીઓ ખૂબ જ અનુભવી છે અને જો તેઓ ટીમમાં હાજર ન હોય તો તે ભારતીય ટીમ માટે ખૂબ મોંઘુ સાબિત થઈ શકે છે.
Read More